GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.
2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.
3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં યુરોપીય દેશ ફ્રાન્સે તેની લશ્કરી કવાયત Aster X હાથ ધરી, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે અવકાશમાં પાંચ દિવસ લાંબી કવાયત છે.
2. આ કવાયતમાં યુ.એસ. અને જર્મન અવકાશી સંસ્થાઓએ પણ ભાગ લીધો.
3. ફ્રાન્સ દ્વારા આ બીજી અવકાશી લશ્કરી કવાયત છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.

1813
1833
1843
1823

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. www એ ઈન્ટરનેટની સરખામણીમાં સોફ્ટવેરલક્ષી વધુ છે.
2. ઈન્ટરનેટ પ્રાથમિક રીતે હાર્ડવેર આધારીત છે.
3. ઈન્ટરનેટ પ્રોટોકોલ ઈન્ટરનેટ મારફતે પ્રસારિત થયેલ ડેટા લગત છે.
4. ઈન્ટરનેટનું પ્રથમ કાર્ય કરવા યોગ્ય આદિરૂપ (prototype), ARPANET, 1980ના દાયકાના અંતમાં ઊભરી આવ્યું હતું.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ધોરણોનું પાલન કરાવવા માટે કડક કાયદાઓ ઘડી અને તે દ્વારા ભારતમાં આવા ઔદ્યોગિક જોખમો ટાળવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રીબ્યુનલ અધિનિયમ, 1989
રાષ્ટ્રીય પર્યાવરણ એપેલેટ ઓથોરીટી અધિનિયમ, 1997
પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986
પર્યાવરણ નિયમો, 1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP