GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1. સુવર્ણ
2, ચાંદી
3. તાંબુ

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.

ભીમદેવ પહેલો
સિધ્ધરાજ
કુમારપાલ
કર્ણદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા
વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નાસાએ (NASA) DART તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહીય સંરક્ષણ રચના (Planetary defense mechanism) તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. DART એટલે શું ?

Double Asteroid Reducing Test
Double Asteroid Redirection Test
Double Asteroid Resolution Test
Double Asteroid Remission Test

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP