GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી ?
1. વિમૂડીકરણ દ્વારા
2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને
3. જાહેર-ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે.

પરિવારો અને વડીલોની સુરક્ષા
પરિવારો અને મૂલ્યોની સુરક્ષા
પરિવારો અને નવી ટેકનોલોજી
પરિવારો અને સંયુક્ત પરિવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ___ વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા - જવા વિના મૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ચાર
ત્રણ
બે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. મેર
2. કચ્છી રબારીઓ
૩. ભાલ પ્રદેશના ખેડૂતો
a. સાંતી દોડ
b. ઊંટ દોડ
c. ઘોડા દોડ

1 - b, 2 - a, 3 - c
1- a, 2 - b, 3 - c
1 - b, 2 - a, 3 - c
1 - c, 2 - b, 3 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP