GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ધોળાવીરામાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે ?
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ
3. સોનાનાં ઘરેણાં

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માદાઓમાં તમામ અંડકોષો તેના ઉપર C રંગસૂત્રો ધરાવે છે.
2. નરમાં અડધા શુક્રાણુઓ X રંગસૂત્રો ધરાવે છે અને બીજા અડધા Y રંગસૂત્રો ધરાવે છે.
3. રંગસૂત્રોની 23 જોડીઓ પૈકી 22 જોડીઓને ઓટોસમ (autosomes) કહે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પંચાયત રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પી. કે. થંગન સમિતિ – જીલ્લા કલેક્ટર જીલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ.
2. વી. એન. ગાડગીલ સમિતિ – પંચાયત રાજ પ્રણાલીની મુદત ત્રણ વર્ષની હોવી જોઈએ.
3. જી. વી. કે. રાવ સમિતિ – જીલ્લા વિકાસ કમિશ્નરના હોદ્દાનું નિર્માણ કરવું જોઈએ.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.
2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે.
3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP