શરીરના ત્રાંસા છેદની (Cross sectional) છબીઓ બનાવવા માટે કમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી (Computerised tomography) સ્કેન કમ્પ્યુટર અને ફરતાં (rotating) X-ray મશીનનો ઉપયોગ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
C T Scan નરમ પેશીઓ (solt tissues), રક્તવાહિનીઓ અને હાડકાં દર્શાવી શકતા નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.