GPSC PI Prelim Exam Paper 03 January 2021
કોઈ વ્યક્તિ એ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવવા માટે ગેરલાયક ઠેરવાય છે જો ___ 1. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય. 2. તે મુક્ત નહીં ઠરાવેલી નાદાર હોય 3. તો તેણી સરકાર જેમાં ઓછામાં ઓછો 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.