Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ માત્ર 2 ને 2, 3 ને 2, 3, 4 ને 1, 2 ને માત્ર 2 ને 2, 3 ને 2, 3, 4 ને 1, 2 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 1, 2, 3, 4 1, 3, 4 1, 3 2, 4 1, 2, 3, 4 1, 3, 4 1, 3 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પોખરણ કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ? અસહકાર આંદોલન ‘ભારત છોડો’ ચળવળ સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ અસહકાર આંદોલન ‘ભારત છોડો’ ચળવળ સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 434.40 રૂ. 430.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. 434.40 રૂ. 430.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP