Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 1, 3 1, 2, 3, 4 1, 3, 4 2, 4 1, 3 1, 2, 3, 4 1, 3, 4 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?(1)ફ્રાન્સ(2)બ્રાઝીલ(3)ઇજીપ્ત(4)સ્વીડન 2, 3 1, 4 1, 3 1, 2, 3 2, 3 1, 4 1, 3 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડીયન એરેસ્ટ એકટ સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ ઇન્ડીયન એરેસ્ટ એકટ સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 21 55 28 49 21 55 28 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ? અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન અક્ષયકુમાર આમિર ખાન અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન અક્ષયકુમાર આમિર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP