• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?
1. માયરા
2. ફૂલેકા
3. ચોરી અને સાંજીના ગીતો
4. ફટાણાં

આપેલ પૈકી કોઈ નહીં
1, 3
2, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ?

રણછોડભાઈ
ન્હાનાલાલ
દલપતરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ?

બિહુ
મેર રાસ
હૂડો
ટિપ્પણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ઇન્ડો-આર્યન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ?

સુથરી
કોઠા
ઘોઘા
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?

કાનુડો
ચાળો
સાંઢણી
મેરાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ટકાવારી (Percentage) શબ્દકોશના ક્રમ GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Talati Practice MCQ Part - 8 વિશેષણ અને ક્રિયાવિશેષણ કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US