GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉષ્ણતામાન કયા ચલનું ઉદાહરણ છે ? અસતત સતત દ્વિચલ ગુણાત્મક અસતત સતત દ્વિચલ ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ રકમ અનામત છે ? સિફિંગ ફંડ કરવેરા અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘાલખાઘ અનામત સિફિંગ ફંડ કરવેરા અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘાલખાઘ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ? ચક્રીય વધઘટ યાદચ્છિક વધઘટ મોસમી વધઘટ દીર્ધકાલીન વધઘટ ચક્રીય વધઘટ યાદચ્છિક વધઘટ મોસમી વધઘટ દીર્ધકાલીન વધઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? બી. એન. રાવ સર્વપલ્લી રાધાક્રિષ્ણન સચ્ચિદાનંદ સિંહા ડૉ. આંબેડકર બી. એન. રાવ સર્વપલ્લી રાધાક્રિષ્ણન સચ્ચિદાનંદ સિંહા ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? અંકલેશ્વર નવસારી નસવાડી રાજકોટ અંકલેશ્વર નવસારી નસવાડી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP