Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો : મન: + રાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સિંગાપુર દક્ષિણ કોરિયા શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સિંગાપુર દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તિ અપકીર્તી અપકીર્તિ અપકિર્તી અપકિર્તિ અપકીર્તી અપકીર્તિ અપકિર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP