GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો.(1) લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી (2) તંદુરસ્ત લોકશાહીની તાલીમ (3) ગરીબો અને મહીલાઓને યોગ્ય રજૂઆતની તક (4) લોકો દ્વારા સીધુ સામાજીક અન્વેષણ માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે? અન્નનળી મોટું આંતરડું નાનું આંતરડું જઠર અન્નનળી મોટું આંતરડું નાનું આંતરડું જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે? જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ રમેશ પારેખ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયતની મુદત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 E 243 D 243 F 243 C 243 E 243 D 243 F 243 C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? યુયુત્સુ યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ યુયુત્સુ યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં ? એક પણ નહીં એક બે ત્રણ એક પણ નહીં એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP