કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શુક્ર ગ્રહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે.
2. તેને ‘પૃથ્વીની જુડવા બહેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
3. તે અન્ય ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે.
4. તેને 3 ઉપગ્રહ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ?

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

માલદીવ
બાંગ્લાદેશ
નેપાળ
ફીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ?

સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી
સુશ્રી ઓન્સ જબેઉર
સુશ્રી ઈગા સ્વીટેક
સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP