GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 2, 6 2, 5, 6 3, 4, 6 1, 3, 5 2, 6 2, 5, 6 3, 4, 6 1, 3, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ? રૂ.300 રૂ.240 રૂ.270 રૂ.320 રૂ.300 રૂ.240 રૂ.270 રૂ.320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-194-બી કલમ-194-એફ કલમ-180 કલમ-185 કલમ-194-બી કલમ-194-એફ કલમ-180 કલમ-185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Turn into active voice: "Let the weak not be insulted". Do not insult the weak The weak should not be insulted Please do not insult the weak One should not insult weak Do not insult the weak The weak should not be insulted Please do not insult the weak One should not insult weak ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? કચ્છ ભરૂચ સુરત અમદાવાદ કચ્છ ભરૂચ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP