GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

1,2 અને 3
1,2,3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

વિનયપિટક
અભિધમ્મપિટક
સુત પિટક
ધમ્મપિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

બંધારણનું આમુખ
નવમી અનુસૂચિ
મૂળભૂત ફરજો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP