પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,2,3,4 2,4 1,2,3 1,4 1,2,3,4 2,4 1,2,3 1,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 H 243 E 243 F 243 G 243 H 243 E 243 F 243 G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 K (3) 243 K (2) 243 D (1) 243 D (2)(3) 243 K (3) 243 K (2) 243 D (1) 243 D (2)(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કેન્દ્ર ચુંટણી પંચ રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કેન્દ્ર ચુંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP