ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

1, 2, 4 અને 3
2, 1, 4 અને 3
3, 1, 4 અને 2
4, 2, 3 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?

લાલા લજપતરાય
એકેય નહીં
બિપિનચંદ્ર પાલ
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ?

ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
નાગપુર સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
સાવરકર
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP