ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

1,2 અને 4
2,3 અને 4
1,2,3 અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

શાંતિનાથ
નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP