સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ? વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39.5 39.37 38.8 39 39.5 39.37 38.8 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 29 દિવસ અને 12 કલાક 60 દિવસ 40 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક 60 દિવસ 40 દિવસ 30 દિવસ અને 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? આપેલ બંને વાક્યો માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ આપેલ બંને વાક્યો માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP