ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-બ, 2-ક, 3-ડ, 4-ઈ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-ડ, 2-ઈ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચર્ચીલના ભારત આગમન સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

દલપતરામ
હરીન્દ્ર દવે
નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP