PSI Prelim Exam Paper (06-03-2022) નીચે આપેલ વન્ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) કોર્બેટ નેશનલ પાર્ક (2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય (3) સુન્દરબન્ નેશનલ પાર્ક (4) કાઝીરંગા નેશનલ પાર્ક (a) કેરળ (b) આસામ (c) ઉત્તરાખંડ (d) પશ્ચિમ બંગાળ 1b, 2a, 3d, 4c 1c, 2a, 3d, 4b 1d, 2a, 3c, 4b 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1c, 2a, 3d, 4b 1d, 2a, 3c, 4b 1a, 2b, 3c, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.D કરતા ઊંચો પણ C કરતાં ટૂંકો કોણ છે ? A C B E A C B E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ___ છે. યુરિક એસિડ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ કેલ્શિયમ સલ્ફેટ યુરિક એસિડ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો AHMEDABAD = BINFEBCBE, તો BARODA = ___. CBPSFB CBSPBE CBSPEB CBSPFB CBPSFB CBSPBE CBSPEB CBSPFB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદોની આયાત-નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે ? હઝીરા કંડલા ઓખા દહેજ હઝીરા કંડલા ઓખા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP