PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગોઠવો. (1) ગીત ગોવિંદ(2) વિક્રમોર્વશીય્મ (3) બુદ્ધચરિત (4) પૃથ્વીરાજ રાસો(a) કાલીદાસ(b) જયદેવ(c) ચાંદ બરદોઈ (d) અશ્વઘોષ 1b, 2a, 3c, 4d 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c 1b, 2a, 3c, 4d 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ? બી આર આંબેડકર જે એલ નહેરૂ વલ્લભભાઈ પટેલ એમ કે ગાંધી બી આર આંબેડકર જે એલ નહેરૂ વલ્લભભાઈ પટેલ એમ કે ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ___ છે. કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ કેલ્શિયમ કાર્બોનેટ યુરિક એસિડ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ કેલ્શિયમ કાર્બોનેટ યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ? 3જી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 21મી જૂન 4થી જુલાઈ 3જી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 21મી જૂન 4થી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી એપ્રિલ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી માર્ચ 4થી એપ્રિલ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ?(1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.(2) ટેસ્લાના CEO છે.(3) યુએસએનું નાગરિકતા ધરાવે છે.(4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP