Gujarat Police Constable Practice MCQ Part - 2
જોડકા જોડો
(1) પ્રેમાનંદ
(2) બ.ક.ઠાકોર
(3) સ્નેહરશ્મિ
(4) ગિજુભાઈ બધેકા
(A) બાળ સાહિત્ય
(B) આખ્યાન
(C) સોનેટ
(D) હાઈકુ

1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

દ્વારકા
ભાવનગર
પોરબંદર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેહુલ બિંદુ A થી 6 કિ.મી. દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ B પર પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળી 4 કિ.મી. ચાલે છે અને બિંદુ F સુધી પહોંચે છે,ત્યારબાદ જમણી બાજુ વળી 6 કિ.મી. ચાલી બિંદુ C પર પહોંચે છે બિંદુ C થી જમણી બાજુ વળી 8 કિ.મી. ચાલે છે અને બિંદુ E પર ઊભો રહેછે. તો ક્યા ત્રણ બિંદુ એક સાથે સીધી રેખામાં આવશે ?

F, A, C
C, A, B
C, A, E
F, B, A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હાલમાં ભારતના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?

શ્રી હરિવંશ નારાયણસિંહ
શ્રી પી.જે.કુરિયન
શ્રી શત્રુઘ્ન સિંહા
શ્રી બી.કે.પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
1932માં નિર્માણ પામેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ના દિગ્દર્શક કોણ હતા ?

સોહરાબ મોદી
વી.એન. વ્યાસ
દ્વારકાદાસ સંપટ
નાનુભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP