ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ
2) મુન્નાર
3) શિલોંગ
4) કોડાઈકેનાલ
A) જમ્મુ કાશ્મીર
B) કેરળ
C) મેઘાલય
D) તમિલનાડુ

1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

અરવલ્લી
વિંધ્યાચલ
પશ્ચિમ ઘાટ
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

બોર્ડર સીક્યોરીટી ફોર્સ
સુરક્ષા સીમા બળ
નેશનલ સીક્યોરીટી ગાર્ડ
રેપીડ એક્શન ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી
કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP