Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્રપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ઓરિસ્સા આંધ્રપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ દવે ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? ટૂંકી વાર્તા એકાંકી હાસ્ય નિબંધ ભવાઈ વેશ ટૂંકી વાર્તા એકાંકી હાસ્ય નિબંધ ભવાઈ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP