GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ 2. સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે. 3. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. 2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. 3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી 4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.