GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ? 1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય. 2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય. 3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો. યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મ યાદી-2 i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં USA અને તાલિબાને ___ દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority)(NHA) ના વિશ્લેષણ મુજબ PM-JAY-Pradhan Mantri Jan Arogya Yojana (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનારા રાજ્યોની યાદીમાં ___ રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે.