GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.
2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.
3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

ક્યુનો (Kuno)
આપેલ પૈકી કોઈ નહીં
વાયનાડ (Wynad)
પેરામ્બૂદૂર (Perambudur)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ?

5%
7%
આપેલ પૈકી કોઈ નહીં
7.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP