કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?
1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત
2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત
૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા
4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા

માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
ગુજરાત
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ?

50 લાખ કરોડ
100 લાખ કરોડ
80 લાખ કરોડ
60 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP