Talati Practice MCQ Part - 7
ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ?
Talati Practice MCQ Part - 7
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?