ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય માત્ર બીજુ માત્ર પ્રથમ આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર બીજુ માત્ર પ્રથમ આપેલ બંને બંને વિધાન સાચાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ આપેલ તમામ i,ii અને iii iii અને iv ii,iii અને iv આપેલ તમામ i,ii અને iii iii અને iv ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP