GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.
2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.
3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.
4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ?

રાજતરંગીણી
ગુર્જર પ્રતિષ્ઠા
આપેલ પૈકી કોઈ નહીં
ગુર્જર રાષ્ટ્ર ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
માનવ વિકાસ સૂચકાંક (Human Development Index (HDI)) બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે.
આપેલ બંને
જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણ અખિલ ભારતીય કિસાન સભાના પ્રથમ સત્રના પ્રમુખ પદે હતા ?

પી સી જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
એન જી રંગા
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP