GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. માત્ર બીજું વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા મત્લા રદીફ મક્તા કાફિયા મત્લા રદીફ મક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમીત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમિત્તિક નૈમીત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમિત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) The doctor___ the weak patient ___ rest. advised, to take tells, take told, took said, taking advised, to take tells, take told, took said, taking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો. સમુચ્ચયવાચક સંયોજક કારણવાચક સંયોજક વિરોધવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક કારણવાચક સંયોજક વિરોધવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP