ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

ચોટીલાના
રાજપીપળાના
તારંગાના
બનાસકાંઠા જિલ્લાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ?

મચ્છુ-2 થી સાની ડેમ
લીંબડી ભોગાવોથી હિરણ -2
ધોળાધજા ડેમથી વેણુ ડેમ
લીંબડી ભોગાવોથી રાયડી ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP