કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ?

મિઝોરમ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ?

ગાંધી મેદાન, પટના
GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ
રામલીલા મેદાન, દિલ્હી
પ્રગતિ મેદાન, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ?

ઓડિશા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ?

તેલંગાણા
બિહાર
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP