સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 45321 54321 25341 23541 45321 54321 25341 23541 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9999 9828 4912 9900 9999 9828 4912 9900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 7 2 14 28 7 2 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)2/3 ની કિંમત શોધો. ¼ 64 4 16 ¼ 64 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 3/5 1(2/3) -5/3 2(1/3) 3/5 1(2/3) -5/3 2(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-1/3) ના વિરોધીનો વ્યસ્ત ___ છે. ⅓ 3 (-1/3) (-3) ⅓ 3 (-1/3) (-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP