સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર = ___ એકર ? 2.47 2.36 1.98 2.50 2.47 2.36 1.98 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 81 8 4 9 81 8 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ? 6 4 9 12 6 4 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 1 5/2 7 5 1 5/2 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? 1,85,275 -275000 0(zero) -281250 1,85,275 -275000 0(zero) -281250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624407 624408 624409 624405 624407 624408 624409 624405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP