Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y = 0
10x - 3y - 22 = 0
10x + 3y + 2 = 0
10x + 3y + 22 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

2011
2010
2012
2013

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કૂંચી’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ?

અરબી
તુર્કી
મરાઠી
ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP