Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2250 2490 2500 2460 2250 2490 2500 2460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? ડાહ્યાભાઇ દેરાસરી કવિ ન્હાનાલાલ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઇ દેરાસરી કવિ ન્હાનાલાલ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 10% 25% 20% 15% 10% 25% 20% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ? મહાવીર સત્યેન્દ્રનાથ રવિન્દ્રનાથ ટાગોર ગૌતમ બુધ્ધ મહાવીર સત્યેન્દ્રનાથ રવિન્દ્રનાથ ટાગોર ગૌતમ બુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચંદ્ર પર ઉતરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા ? એલેક્સી લેનોવ યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ એલેક્સી લેનોવ યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP