સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39 39.5 38.8 39.37 39 39.5 38.8 39.37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? યકૃત ફેફસા કિડની હૃદય યકૃત ફેફસા કિડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ? રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લીલો વાદળી લાલ પીળો લીલો વાદળી લાલ પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? સૂર્ય બ્લેક હોલ ઉલ્કા ચંદ્ર સૂર્ય બ્લેક હોલ ઉલ્કા ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન ઈન્સ્યુલિન પેરાથોર્મોન ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન ઈન્સ્યુલિન પેરાથોર્મોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP