Gujarat Police Constable Practice MCQ Part - 2
ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે ?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે.

વાદળછાયું વાતાવરણ
સાફ દીવસ
વરસાદ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP