કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 1. BRICSની કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ઈકોનોમિક એન્ડ ટ્રેડ ઈસ્યૂ (CGETI) બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી.2. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.3. BRICSની 2021ની થીમ 'BRICS@15 : ઈન્ટ્રા BRICS કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ એક્સેસ' છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 આપેલ તમામ માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ? માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા અજય કુમાર પ્રદીપ જોષી જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા અજય કુમાર પ્રદીપ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કાનપુર પ્રયાગરાજ ગોરખપુર અયોધ્યા કાનપુર પ્રયાગરાજ ગોરખપુર અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કર્યું. મૈત્રી સેતુ ભારતના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડે છે ? આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP