કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

1,2,3
1,2
1,3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ?

ઓછામાં ઓછી 3 વખત
ઓછામાં ઓછી 4 વખત
ઓછામાં ઓછી 2 વખત
ઓછામાં ઓછી 6 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સેલેન્સ એવોર્ડનું પ્રથમ ઇનામ કોને એનાયત કરવામાં આવ્યું ?

પ્રો.શ્રીનિવાસ દેબરોય
પ્રો.સુબ્રત કર
પ્રો.સુબ્રત રોય
શ્રીનિવાસ કારાનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP