Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

1
2
-1
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
ખુદીરામ બોઝ
સુખદેવ
મદનલાલ ધિંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

અપાદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કરણ વિભક્તિ
સંબંધ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ?

36, 16 વર્ષ
25, 5 વર્ષ
40, 20 વર્ષ
30, 10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP