ચેઈન રૂલ (Chain Rule) જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 20 દિવસ 5 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ 5 દિવસ 15 દિવસ 10 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 વ્યક્તિ D1 = 10 વ્યક્તિ W1 = 10 કામ W2 = 5 કામ M2 = 5 વ્યક્તિ D2 = (?) M1D1W2 = M2D2W1 10× 10 × 5 = 5 × D2 × 10 D2 = (10 × 10 × 5) / 5×10= 10 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? 7 9 8 10 7 9 8 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 માણસો D1 = 12 દિવસ M2 = 8 માણસો D2 = (?) M1D1 = M2D2 6 × 12 = 8 × D2 D2 = (6 × 12)/ 8 = 9 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પુરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 20 200 50 100 20 200 50 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 માણસો D1 = 10 દિવસ D2 = 1 દિવસ M2 = (?) M1D1 = M2D2 10 × 10 = M2 × 1 M2 = 100
ચેઈન રૂલ (Chain Rule) 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ? રૂ. 2510 રૂ. 2540 રૂ. 2100 રૂ. 2520 રૂ. 2510 રૂ. 2540 રૂ. 2100 રૂ. 2520 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 D1 = 15 W1 = 2100 M2 = 9 D2 = 12 W2 = (?) M1D1W2 = M2D2W1 6 × 15 × W2 = 9 × 12 × 2100 W2 = (9 × 12 × 2100)/ (6×15)= 2520 રૂ.
ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે ? 9 દિવસ 8 દિવસ 4 દિવસ 6 દિવસ 9 દિવસ 8 દિવસ 4 દિવસ 6 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 60 માણસો D1 = 12 દિવસ M2 = 80 માણસો D2 = (?) M1D1 = M2D2 60 × 12 = 80 × D2 D2 = 60×12 / 80 D2 = 9 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 22 14 13 11 22 14 13 11 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 18 કામદાર D1 = 10 દિવસ W1 = 900 પુસ્તકો W2 = 660 પુસ્તકો D2 = 12 દિવસો M2 = (?) M1D1W2 = M2D2W1 18 × 10 × 660 = M2 × 12 × 900 M2 = (18 × 10× 660)/ (12×900)= 11 કામદાર