Talati Practice MCQ Part - 1
એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો.

રૂા.2000
રૂા.1000
રૂા.2500
રૂા.1500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે કેટલા વર્ષ માટે પૂર્વના દેશો સાથે વ્યાપારની છૂટ આપી હતી ?

10 વર્ષ
15 વર્ષ
અનંતકાળ સુધી
100 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP