કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? રશિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ? અખિલ ભારતીય સેવાઓ ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અખિલ ભારતીય સેવાઓ ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? અરવલ્લી આસામ આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ અરવલ્લી આસામ આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશમાં FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ? કતાર ઈંગ્લેન્ડ અમેરિકા આર્જેન્ટિના કતાર ઈંગ્લેન્ડ અમેરિકા આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા શહેરમાં આયોજિત બીજી BIMSTEC કૃષિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ? ગાંધીનગર નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ગાંધીનગર નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP