સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4306 4236 5336 4336 4306 4236 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 8³ 9³ 13³ 7³ 8³ 9³ 13³ 7³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ? 1 10 1000 100 1 10 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ? 2709 8314 2518 1315 2709 8314 2518 1315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 7 6 5 21 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. ચોક્કસ ન કહી શકાય 9 વડે 10 વડે 11 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે 10 વડે 11 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP