કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે ક્યા રાજ્યમાં 10 જિલ્લા અદાલત ડિજિટલાઈઝેશન હબ (DCDH)નું ઉદ્ઘાટન કર્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે રૂફટોપ સોલર યોજના ક્યા વર્ષ સુધી લંબાવી ? 2030 2026 2028 2024 2030 2026 2028 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT કાનપુર IIT ગુવાહાટી IIT ખડગપુર IIT બોમ્બે IIT કાનપુર IIT ગુવાહાટી IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP