કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? L & T અલ્ટ્રાટેક ACC લિ. અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. અંબુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? નવી દિલ્હી કોચી મુંબઈ વારાણસી નવી દિલ્હી કોચી મુંબઈ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ઈટાલી ચીન જાપાન ફિજિ ઈટાલી ચીન જાપાન ફિજિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 89 87 101 55 89 87 101 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? એક પણ નહીં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ એક પણ નહીં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ? વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP